gu_tn/luk/14/14.md

1.0 KiB

you will be blessed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને આશીર્વાદ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they cannot repay you

બદલામાં તેઓ તમને ભોજન સમારંભમાં બોલાવી શકતા નથી

you will be repaid

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને બદલો આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in the resurrection of the just

આ અંતિમ ન્યાયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે ઈશ્વર ન્યાયી લોકોને જીવનમાં પાછા લાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)