gu_tn/luk/14/12.md

1.8 KiB

Connecting Statement:

ઈસુ ફરોશીના ઘરે બોલવાનું ચાલુ રાખે છે, પરંતુ તેના યજમાનને પ્રત્યક્ષ સંબોધન કરે છે.

the one who had invited him

ફરોશી જેણે તેમને તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું

When you give

તમે એકવચનમાં છે કારણ કે ઈસુ પ્રત્યક્ષ તેમને બોલાવેલ ફરોશી સાથે વાત કરી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

do not invite

તેનો અર્થ એ નથી કે તેઓ ક્યારેય આ લોકોને આમંત્રણ આપી શકશે નહિ. વધુ સંભવિત તેનો અર્થ એ છે કે તેઓએ બીજા લોકોને પણ આમંત્રણ આપવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત આમંત્રણ આપશો નહિ"" અથવા ""હંમેશા આમંત્રણ આપશો નહિ"".

otherwise they may also invite you in return

કારણ કે તેઓ કદાચ

may invite you in return

તમને તેમના રાત્રિભોજન વખતે આમંત્રણ આપશે અથવા ભોજન સમારંભમાં આમંત્રણ આપશે

repayment will be made to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ રીતે તેઓ તમને પરત ચુકવણી કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)