gu_tn/luk/14/08.md

1.1 KiB

When you are invited by someone

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે કોઈ તમને આમંત્રણ આપે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

When you ... than you

તમે"" ની આ ઘટનાઓ એકવચનમાં છે. ઈસુ સમૂહ સાથે એવી રીતે વાત કરી રહ્યા છે જાણે તેઓ પ્રત્યેક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

or perhap someone more honorable than you may have been invited by him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે યજમાને એવી વ્યક્તિને આમંત્રણ આપ્યું હોઈ શકે જે તમારા કરતાં વધુ મહત્વપૂર્ણ હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)