gu_tn/luk/14/07.md

940 B

Connecting Statement:

ઈસુ ફરોશીના ઘરે, જેણે તેમને જમવા માટે આમંત્રણ આપ્યું હતું, મહેમાનો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

those who were invited

આ લોકોને ઓળખવા અને તેને સક્રિય સ્વરૂપમાં જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓને જેઓને ફરોશીઓના આગેવાને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the seats of honor

સન્માનિત લોકો માટેની બેઠકો અથવા ""મહત્વપૂર્ણ લોકો માટેની બેઠકો