gu_tn/luk/14/05.md

845 B

Which of you, if a son or an ox ... pull him out on the Sabbath day?

ઈસુએ એક પ્રશ્નનો ઉપયોગ કર્યો કારણ કે તેઓ ઇચ્છતા હતા કે તેઓ સ્વીકારે કે તેઓ તેમના પુત્ર અથવા બળદને વિશ્રામવારે પણ મદદ કરશે. તેથી, વિશ્રામવારે પણ લોકોને સાજા કરવા એ તેમના માટે યોગ્ય હતું. વૈકલ્પિક અનુવાદ: ""જો તમારામાંથી કોઈનો પુત્ર અથવા બળદ હોય ... તો તમે તેને તરત જ બહાર કાઢશો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)