gu_tn/luk/14/01.md

1.1 KiB

General Information:

તે વિશ્રામવાર હતો અને ઈસુ ફરોશીના ઘરે છે. કલમ 1 હવે પછી બનનાર ઘટના માટે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Now it happened ... on a Sabbath

આ એક નવી ઘટનાને સૂચવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

to eat bread

ખાવા માટે અથવા ""ભોજન માટે."" રોટલી એ ભોજનનો મહત્વપૂર્ણ ભાગ હતો અને આ વાક્યમાં તે ભોજનનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

they were watching him closely

તેઓ એ જોવા ઇચ્છતા હતા કે તેઓ તેના પર કંઈપણ ખોટું કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવી શકે કે નહિ.