gu_tn/luk/13/33.md

897 B

Nevertheless

તોપણ અથવા ""જો કે"" અથવા ""જે કંઈપણ થાય

it is not acceptable to kill a prophet away from Jerusalem

યહૂદી આગેવાનોએ ઈશ્વરની સેવા કરવાનો દાવો કર્યો. અને તોપણ તેમના પૂર્વજોએ યરૂશાલેમમાં ઈશ્વરના ઘણા પ્રબોધકોને માર્યા, અને ઈસુ જાણતા હતા કે તેઓ ત્યાં તેમને પણ મારી નાખશે. વૈકલ્પિક અનુવાદ: ""તે યરૂશાલેમમાં છે કે યહૂદી આગેવાનો ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)