gu_tn/luk/13/07.md

484 B

Why let it even waste the ground?

માણસ પ્રશ્નનો ઉપયોગ એ બાબત પર ભાર મૂકવા કરે છે કે વૃક્ષ નકામું છે અને માળીએ તેને કાપી નાખવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તે જમીનને રોકી રાખે એવું ન થવા દે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)