gu_tn/luk/13/06.md

755 B

General Information:

ઈસુએ ટોળાને પોતાનું છેલ્લું નિવેદન સમજાવવા માટે એક દ્રષ્ટાંત કહેવાનું શરૂ કર્યું, ""પરંતુ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે સર્વ પણ નાશ પામશો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

A certain man had a fig tree planted in his vineyard

દ્રાક્ષાવાડીના માલિક પાસે બીજો કોઈ માણસ હતો જેણે દ્રાક્ષાવાડીમાં અંજીરનું વૃક્ષ રોપ્યું હતું.