gu_tn/luk/13/05.md

1.2 KiB

No, I say

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ લોકોની સમજને પડકારવા માટે કર્યો, જે આ શબ્દોથી શરૂ થાય છે ""શું તમને લાગે છે કે તેઓ વિશેષ પાપીઓ હતા ... યરૂશાલેમ?"" ""તમે વિચારો છો કે તેઓ વધુ પાપી હતા ... યરૂશાલેમ, પરંતુ હું કહું છું કે તેઓ ન હતા"" અથવા ""હું કહું છું કે તમારે એમ ન માનવું જોઈએ કે તેઓ વધુ પાપી હતા ... યરૂશાલેમ"" અથવા ""તેઓ ચોક્કસપણે વધુ પાપી હતા તે કારણોસર મૃત્યુ પામ્યા નહોતા"" અથવા ""તમારું એમ માનવું ખોટું છે કે તેમની પીડાથી સાબિત થાય છે કે તેઓ વધુ પાપી હતા ""(જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અથવા [[rc:///ta/man/translate/figs-explicit]])

will perish

મૃત્યુ