gu_tn/luk/12/57.md

599 B

And why do you not even judge what is right for yourselves?

ઈસુ ટોળાને ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને એક નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે શું યોગ્ય છે તેની પરખ પોતે જ કરવી જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

for yourselves

તમારી પોતાની પહેલ પર