gu_tn/luk/12/56.md

775 B

of the sky and of the earth

પૃથ્વી અને આકાશ

but how do you not know how to interpret the present time?

ઈસુ ટોળાને ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. ઈસુ આ સવાલનો ઉપયોગ તેમને દોષી ઠરાવવા માટે કરે છે. તેને એક વાક્ય તરીકે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે વર્તમાન સમયનું અર્થઘટન કેવી રીતે કરવું તે જાણવું જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)