gu_tn/luk/12/51.md

1.1 KiB

Do you think that I came to bring peace on the earth? No, I tell you, but rather division

તેઓ જાણે કે ઈસુ તેમની ખોટી સમજ સુધારવા જઈ રહ્યા છે માટે તેમણે તેઓને એક પ્રશ્ન પૂછ્યો. તમારે ""હું આવ્યો છું"" એવા શબ્દો આપવાની જરૂર પડી શકે છે જેની બીજા વાક્યમાં બાદબાકી કરવામાં આવી છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે વિચારો છો કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું, પરંતુ હું તમને કહું છું કે હું તે માટે આવ્યો નથી. તેને બદલે, હું ભાગલા પાડવા આવ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

division

દુશ્મનાવટ અથવા ""વિખવાદ