gu_tn/luk/12/50.md

1.7 KiB

I have a baptism to be baptized with

અહીં ""બાપ્તિસ્મા"" જે ઈસુએ સહન કરવું જોઈએ તેનો ઉલ્લેખ કરે છે. જેમ બાપ્તિસ્મા દરમિયાન પાણી વ્યક્તિને આવરી લે છે, તેમ દુ:ખ ઈસુને આવરી લેશે. વૈકલ્પિક અનુવાદ: ""મારે ભયંકર વેદનાના બાપ્તિસ્મામાંથી પસાર થવું જ જોઈએ"" અથવા ""જેમ બાપ્તિસ્મા પામેલ વ્યક્તિ પાણીથી ઢંકાઈ જાય છે તેમ મારે દુ:ખથી ઢંકાઈ જવું જોઈએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

But

પરંતુ"" શબ્દનો ઉપયોગ તે બતાવવા માટે થયો છે કે તેઓ તેમના બાપ્તિસ્મામાંથી પસાર ન થાય ત્યાં સુધી તેઓ પૃથ્વી પર આગ લગાવી શકશે નહિ.

how I am distressed until it is completed!

આ ઉદ્દગાર ભાર મૂકે છે કે તેઓ કેટલા દુ:ખી હતા. વૈકલ્પિક અનુવાદ: ""હું ખૂબ જ દુ:ખી છું અને જ્યાં સુધી હું આ દુ:ખનું બાપ્તિસ્મા પૂર્ણ નહિ કરું ત્યાં સુધી દૂ:ખી જ રહીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-exclamations)