gu_tn/luk/12/49.md

1.4 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.

I came to cast fire upon the earth

હું પૃથ્વી પર અગ્નિ નાખવા આવ્યો છું અથવા ""હું પૃથ્વીને આગ લગાડવા આવ્યો છું."" શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ લોકોનો ન્યાય કરવા આવ્યા છે અથવા 2) ઈસુ વિશ્વાસીઓને શુદ્ધ કરવા માટે આવ્યા છે અથવા 3) ઈસુ લોકોમાં ભાગલા પાડવા આવ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

how I wish that it were already kindled

આમ બને એવું તેઓ કેટલું ઇચ્છે છે એ બાબત પર આ ઉદ્દગાર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ખૂબ જ ઇચ્છું છું કે તે પહેલાથી પ્રગટાવવામાં આવ્યું હોત"" અથવા ""હું કેવી રીતે ઇચ્છું છું કે તે પહેલાથી જ શરૂ થઈ ગયું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-exclamations)