gu_tn/luk/12/42.md

1.3 KiB

Who then is ... their portion of food at the right time?

ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરીને પિતરના પ્રશ્નનો જવાબ પરોક્ષ રીતે આપે છે. તેમણે અપેક્ષા રાખી કે જેઓ વિશ્વાસુ સંચાલકો બનવા માગે છે તેઓ સમજે કે દ્રષ્ટાંત તેમના વિશે હતું. વૈકલ્પિક અનુવાદ: ""મેં તે દરેક માટે કહ્યું છે જેઓ ... ખરો સમય."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the faithful and wise manager

ઈસુ બીજુ એક દ્રષ્ટાંત કેવી રીતે ચાકરોએ જ્યારે તેઓ તેમના માલિકના પાછા આવવાની રાહ જોતાં હોય ત્યારે વિશ્વાસુ રહેવું જોઈએ તે વિશે જણાવ્યું. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

whom his lord will set over his other servants

જેને તેનો સ્વામી તેના અન્ય ચાકરો પર હવાલો સોંપે છે