gu_tn/luk/12/36.md

882 B

be like people waiting for their master

ઈસુએ શિષ્યોને આદેશ આપ્યો કે જેમ ચાકર તેના માલિકના પાછા ફરવા માટે તૈયાર હોવો જોઈએ તે જ રીતે તેઓ તેમના પાછા ફરવા માટે તૈયાર રહે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

he returns from the marriage feast

લગ્નના પર્વથી ઘરે પરત આવે છે

open the door for him

આ માલિકના ઘરના દરવાજાનો ઉલ્લેખ કરે છે. તે તેના સેવકની જવાબદારી હતી કે તેને તેના માલિકને સારું ખોલે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)