gu_tn/luk/12/33.md

1.6 KiB

give to the poor

તેઓ જે પ્રાપ્ત કરે છે તે દર્શાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે વેચાણમાંથી જે કમાણી કરો છો તે ગરીબ લોકોને આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Make for yourselves purses ... treasure in the heavens

સ્વર્ગમાં થેલી અને ખજાનો, બંને એક જ વસ્તુ છે. તે બંને સ્વર્ગમાં ઈશ્વરના આશીર્વાદને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Make for yourselves

આ ગરીબોને આપવાનું પરિણામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ રીતે તમે તમારા માટે બનાવશો

purses which will not wear out

નાણાંની થેલી કે જેમાં છિદ્રો નહિ પડે

that does not run out

ઘટતું નથી અથવા ""ઓછું થતું નથી

no thief comes near

ચોરો નજીક આવતા નથી

no moth destroys

કીડા નાશ કરતાં નથી

moth

કીડા"" એ એક નાનું જંતુ છે જે કાપડમાંના છિદ્રોને ખાય છે. તમને કોઈ અલગ કીટક, જેમ કે કીડી અથવા ઊધઈનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે.