gu_tn/luk/12/31.md

739 B

seek his kingdom

ઈશ્વરના રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અથવા ""મોટે ભાગે ઈશ્વરના રાજ્યની ઇચ્છા રાખો

these things will be added to you

આ વસ્તુઓ પણ તમને આપવામાં આવશે. ""આ વસ્તુઓ"" એ ખોરાક અને વસ્ત્રોનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને આ વસ્તુઓ પણ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)