gu_tn/luk/12/30.md

597 B

all the nations of the world

અહીં ""રાષ્ટ્રો"" એ ""અવિશ્વાસીઓ"" નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજા દેશોના સર્વ લોકો"" અથવા ""વિશ્વના સર્વ અવિશ્વાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

your Father

આ ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)