gu_tn/luk/12/27.md

1.5 KiB

Consider the lilies—how they grow

કમળ કેવી રીતે વધે છે તે વિશે વિચારો

the lilies

કમળ સુંદર ફૂલો છે જે ખેતરોમાં જંગલી રીતે ઉગે છે. જો તમારી ભાષામાં કમળ માટે શબ્દ નથી, તો તમે તેના જેવા બીજા ફૂલના નામનો ઉપયોગ કરી શકો છો અથવા તેને ""ફૂલો"" તરીકે અનુવાદ કરી શકો છો (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

neither do they spin

કાપડ માટે દોરો કે સૂતર બનાવવાની પ્રક્રિયાને ""કાંતવું"" કહેવામાં આવે છે. તેને સ્પષ્ટ કરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ન તો તેઓ કાપડ બનાવવા માટે દોરો બનાવે છે"" અથવા ""અને તેઓ સૂતર બનાવતા નથી "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Solomon in all his glory

સુલેમાન, જેની પાસે મોટી સંપત્તિ હતી અથવા ""સુલેમાન, જે સુંદર વસ્ત્રો પહેરતો હતો