gu_tn/luk/12/26.md

562 B

If then you are not able to do such a very little thing, why do you worry about the rest?

ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે આ નાની વસ્તુ પણ કરી શકતા નથી, માટે તમારે બીજી વસ્તુઓની ચિંતા કરવી જોઈએ નહિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)