gu_tn/luk/12/20.md

1.6 KiB

Connecting Statement:

ઈશ્વર તે ધનિક વ્યક્તિને કેવી રીતે પ્રત્યુત્તર આપે છે, ઈસુ તેમનું દ્રષ્ટાંત કહેવાનું પૂર્ણ કરતાં તે ટાંકે છે.

this very night your soul is required of you

આત્મા"" એ વ્યક્તિના જીવનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તું આજે રાત્રે મૃત્યુ પામશે"" અથવા ""હું આજે રાત્રે તારી પાસેથી તારો જીવ લઈ લઈશ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-euphemism]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

and the things you have prepared, whose will they be?

તે જેનો સંગ્રહ કર્યો છે તેનું માલિક કોણ બનશે? અથવા ""તમે જે તૈયાર કર્યું છે તે કોની પાસે જશે?"" ઈશ્વર એક પ્રશ્નનો ઉપયોગ માણસને સમજાવવા માટે કરે છે કે તે હવે એ વસ્તુઓની માલિકી ધરાવશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""તેં જે વસ્તુઓ તૈયાર કરી છે તે કોઈ બીજાની થઈ જશે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)