gu_tn/luk/12/15.md

1.2 KiB

Then he said to them

અહીં ""તેમને"" શબ્દ લગભગ લોકોના સમગ્ર ટોળાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને ઈસુએ ટોળાને કહ્યું

keep yourselves from all greedy desires

દરેક પ્રકારના લોભથી પોતાનું રક્ષણ કરો. વૈકલ્પિક અનુવાદ: ""વસ્તુઓ ધરાવવી એ માટે તમારી જાતને પ્રેમ કરવા ન દો"" અથવા ""વધુ વસ્તુઓ તમારા પર અંકુશ રાખે એમ થવા ન દો

a person's life

આ તથ્યનું સામાન્ય નિવેદન છે. તે કોઈ ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતું નથી. કેટલીક ભાષાઓમાં તે વ્યક્ત કરવાની રીત હોઈ શકે છે.

the abundance of his possessions

તે કેટલી વસ્તુઓની માલિકી ધરાવે છે અથવા ""તેની પાસે કેટલી સંપત્તિ છે