gu_tn/luk/12/14.md

1.1 KiB

Man

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે કોઈ અજાણી વ્યક્તિને સંબોધવાની એક રીત છે અથવા 2) ઈસુ વ્યક્તિને ઠપકો આપી રહ્યા છે. તમારી ભાષામાં આ બંનેમાંથી કોઈપણ રીતે લોકોને સંબોધવાની એક રીત હોઈ શકે છે. કેટલાક લોકો આ શબ્દનો બિલકુલ અનુવાદ કરતાં નથી.

who made me a judge or a mediator over you?

ઈસુ વ્યક્તિને ઠપકો આપવા માટે એક સવાલનો ઉપયોગ કરે છે. કેટલીક ભાષાઓ ""તમે"" અથવા ""તમારા"" માટે બહુવિધ સ્વરૂપનો ઉપયોગ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમારો ન્યાયાધીશ અથવા મધ્યસ્થ નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)