gu_tn/luk/12/10.md

1.2 KiB

And everyone who speaks a word against the Son of Man

દરેક જે મનુષ્ય પુત્ર વિશે કંઇક ખરાબ બોલે છે

it will be forgiven him

તેને ક્ષમા કરવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને એ માટે ક્ષમા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

who blasphemes against the Holy Spirit

પવિત્ર આત્મા વિરુદ્ધ ભૂંડું બોલે

but to him ... it will not be forgiven

આ સક્રિય ક્રિયાપદ દ્વારા વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તે ... ઈશ્વર તેને ક્ષમા કરશે નહિ"" અથવા ""પરંતુ તે ... ઈશ્વર તેને કાયમ માટે દોષી માનશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-litotes]])