gu_tn/luk/12/09.md

1.1 KiB

but he who denies me before men

તે જે મને લોકોની સમક્ષ નકારે છે. જેનો નકાર કરવામાં આવે છે તેને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ બીજા સમક્ષ સ્વીકારવાનો નકાર કરે છે કે તે મારો શિષ્ય છે"" અથવા ""જો કોઈ એમ કહેવાની ના પાડશે કે તે મારા પ્રત્યે વફાદાર છે, તો તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

will be denied

નામંજૂર કરવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મનુષ્ય પુત્ર તેનો નકાર કરશે"" અથવા ""હું નકાર કરીશ કે તે મારો શિષ્ય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)