gu_tn/luk/12/08.md

1.1 KiB

But I say to you

ઈસુ તેમની વાત પરથી નવા મુદ્દા તરફ જવા, આ કિસ્સામાં, કબૂલાત કરવા વિશે બોલવા, તેમના શ્રોતાજનોને ફરીવાર સંબોધે છે.

everyone who confesses me before men

જેની કબૂલાત કરવામાં આવી છે તે સ્પષ્ટપણે રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે બીજાઓને કહે છે કે તે મારો શિષ્ય છે"" અથવા ""કોઈપણ જે અન્ય લોકો સમક્ષ સ્વીકારે છે કે તે મારા પ્રત્યે વફાદાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the Son of Man

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર