gu_tn/luk/11/54.md

756 B

to trap him in something from his mouth

તેનો અર્થ એ છે કે ઈસુ કંઈક ખોટું કહે એવું તેઓ ઇચ્છતા હતા જેથી તેઓ તેમના પર આરોપ લગાવી શકે. શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમના મંતવ્યોનો બચાવ કરવા માટે દલીલ કરી નહિ, પરંતુ ઈસુને ફસાવવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ તેમના પર ઈશ્વરના નિયમનો ભંગ કરવાનો આરોપ લગાવી શકે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)