gu_tn/luk/11/51.md

587 B

Zechariah

કદાચ તે જૂના કરારના યાજક હતા જેમણે ઇઝરાએલના લોકોને મૂર્તિપૂજા માટે ઠપકો આપ્યો હતો. આ યોહાન બાપ્તિસ્તના પિતા ન હતા.

who was killed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને લોકોએ મારી નાખ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)