gu_tn/luk/11/50.md

1.1 KiB

This generation, then, will be held responsible for all the blood of the prophets shed

ઈસુ જેમની સાથે વાત કરી રહ્યા છે તે લોકો તેમના પૂર્વજો દ્વારા પ્રબોધકોની હત્યા માટે જવાબદાર રહેશે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી, લોકોએ મારી નાખેલ સર્વ પ્રબોધકોના મૃત્યુ માટે ઈશ્વર આ પેઢીને જવાબદાર ઠેરવશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

all the blood of the prophets which has been shed

રક્ત ... વહેવડાવવું"" એ જ્યારે તેઓ માર્યા ગયા ત્યારે વહેતા રક્તનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોની હત્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)