gu_tn/luk/11/48.md

696 B

So you are witnesses and you consent

ઈસુ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોને ઠપકો આપી રહ્યા છે. તેઓ પ્રબોધકોની હત્યા વિશે જાણે છે, પરંતુ તેમની હત્યા કરવા બદલ તેમના પૂર્વજોની નિંદા કરતાં નથી. વૈકલ્પિક અનુવાદ: ""તેથી, તેમને વખોડવાને બદલે, તમે પુષ્ટિ કરો અને સંમત થાઓ છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)