gu_tn/luk/11/46.md

1.5 KiB

Woe to you, teachers of the law!

ઈસુએ તેને સ્પષ્ટ કર્યું કે તેમનો હેતુ ફરોશીઓ સાથે કાયદાના શિક્ષકોની ક્રિયાઓની નિંદા કરવાનો હતો.

you put people under burdens that are hard to carry

તમે લોકો પર બોજો મૂકો છો જે ખૂબ જ ભારે હોય છે અને તેઓ તેને ઉપાડી શકતા નથી. ઈસુ કોઈક જે લોકોને ઘણા નિયમો આપે છે તેના વિશે એવી રીતે જણાવે છે કે જાણે તે વ્યક્તિ તેમને ભારે વસ્તુઓ ઉપાડવા આપી રહ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તમે ઘણા બધા નિયમોનું પાલન કરવાનું આપીને લોકો પર બોજા નાખો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

do not touch the burdens with one of your fingers

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""લોકોને તે બોજો વહન કરવામાં મદદ કરવા માટે કંઈપણ કરો"" અથવા 2) ""તે બોજો તમારી જાતે વહન કરવા માટે કોઈપણ પ્રયાસ કરો.