gu_tn/luk/11/44.md

1.6 KiB

you are like unmarked graves, and people walk over them without knowing it

ફરોશીઓ ચિહ્ન વિનાની કબરો જેવા છે કારણ કે તેઓ વિધિગત રીતે શુદ્ધ લાગે છે, પરંતુ તેઓ તેમની આસપાસના લોકોને અશુદ્ધ બનાવવાનું કારણ બને છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

unmarked graves

આ જમીનમાં ખોદાયેલ કબરોને છિદ્રો હતા જ્યાં મૃતદેહને દફનાવવામાં આવતો હતો. તેમની પાસે સફેદ પથ્થરો ન હતા જેને લોકો સામાન્ય રીતે કબરો ઉપર મૂકે છે જેથી અન્ય લોકો તેઓને જોઈ શકે.

without knowing it

જ્યારે યહૂદીઓ કબર ઉપર જતા, ત્યારે તેઓ વિધિગત રીતે અશુદ્ધ થઈ જતા. આ ચિહ્ન વિનાની કબરોએ તેઓને આકસ્મિક રીતે આમ કરવાનું કારણ આપ્યું. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને સમજ્યા વિના અને વિધિગત રીતે અશુદ્ધ થવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)