gu_tn/luk/11/41.md

739 B

give as charity what is inside

આ તેઓએ તેમના પ્યાલા અને વાટકી સાથે શું કરવું જોઈએ તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા પ્યાલા અને વાટકીની અંદર જે છે તે ગરીબને આપો"" અથવા ""ગરીબો પ્રત્યે ઉદાર બનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

all things will be clean for you

તમે સંપૂર્ણપણે સાફ થશો અથવા ""તમે અંદર અને બહાર બંને રીતે સાફ થઈ જશો