gu_tn/luk/11/40.md

1.0 KiB

You foolish ones!

ઈસુ અહીં સર્વ ફરોશીઓ સાથે વાત કરી રહ્યા હતા તે બધા પુરુષો હતા તોપણ આ અભિવ્યક્તિ પુરુષો અથવા સ્ત્રીઓનો ઉલ્લેખ કરી શકે છે.

Did not the one who made the outside also make the inside?

ફરોશીઓ એ સમજી શક્યા નહિ કે જે તેમના હૃદયમાં છે ઈશ્વરને તેનાથી નિસ્બત છે તે માટે ઠપકો આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ એક નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમણે બહારનું બનાવ્યું તેમણે અંદરનું પણ બનાવ્યું!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)