gu_tn/luk/11/39.md

1.2 KiB

General Information:

ઈસુ એક રૂપકનો ઉપયોગ કરીને ફરોશી સાથે વાત કરવાનું શરૂ કરે છે. તે તેઓની પ્યાલા અને વાટકા સાફ કરવાની તુલના તેઓ જે રીતે પોતાની જાતને સાફ કરે છે તેની સાથે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the outside of cups and bowls

પાત્રના બહારના ભાગને ધોવો એ ફરોશીઓની ધાર્મિક વિધિઓનો એક ભાગ હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

but the inside of you is filled with greed and evil

રૂપકનો આ ભાગ તેઓ જે રીતે થાળીના બહારના ભાગને સાવચેતીથી સાફ કરે છે તેને તેઓ પોતાની આંતરિક સ્થિતિની જે રીતે અવગણના કરે છે તેની સાથે વિરોધાભાસ દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)