gu_tn/luk/11/38.md

528 B

he did not wash

ફરોશીઓનો નિયમ હતો કે લોકોએ ઈશ્વર સમક્ષ વિધિગત રીતે શુદ્ધ થવા માટે તેમના હાથ ધોવા જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તેના હાથ ધોઈ લો"" અથવા ""ધાર્મિક વિધિથી શુદ્ધ થવા માટે તેના હાથ ધોઈ લો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)