gu_tn/luk/11/37.md

1.2 KiB

General Information:

ઈસુને એક ફરોશીના ઘરે જમવા આમંત્રણ આપવામાં આવ્યું.

Now when he had finished speaking

લેખક આ શબ્દોનો ઉપયોગ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

reclined at table

માણસો મેજની આસપાસ આરામથી સૂતા રાત્રિભોજન જેવા આરામદાયક રીતે ભોજન આરોગે તે માટેનો આ રિવાજ હતો. જ્યારે લોકો ખાય છે ત્યારે તેમના શરીરો જે રીતે હોય છે તે માટે તમારી ભાષા જે શબ્દનો ઉપયોગ કરતી હોય તે શબ્દનો ઉપયોગ કરીને તમે અનુવાદ કરવા માગતા હોય તો. વૈકલ્પિક અનુવાદ: ""મેજ પર બેઠા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)