gu_tn/luk/11/33.md

1.4 KiB

General Information:

33-36 કલમો એક રૂપક છે જ્યાં ઈસુ તેમના શિક્ષણ વિશે ""પ્રકાશ"" તરીકે બોલે છે જે વિશે તેઓ ઇચ્છે છે કે તેમના શિષ્યો પાલન કરે અને બીજાઓ સાથે વહેંચે. જેઓ તેમના શિક્ષણને જાણતા નથી કે સ્વીકારતા નથી તેઓ ""અંધકાર"" માં છે એમ તેઓ કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Connecting Statement:

ઈસુએ ટોળાને શીખવવાનું પૂર્ણ કર્યું.

puts it in a hidden place or under a basket

તેને છુપાવે છે અથવા ટોપલીની નીચે મૂકે છે

but on the lampstand

આ કલમમાં સમજાયેલા વિષય અને ક્રિયાપદને પૂરા પાડવામાં આવી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ વ્યક્તિ તેને દીવી પર મૂકે છે"" અથવા ""પરંતુ વ્યક્તિ તેને મેજ પર મૂકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)