gu_tn/luk/11/31.md

1.4 KiB

Queen of the South

આ શેબાની રાણીનો ઉલ્લેખ કરે છે. શેબા એ ઇઝરાએલના દક્ષિણમાંનું એક રાજ્ય હતું.

will rise up at the judgment with the men of this generation

ઊભા થઈ અને આ સમયના લોકોનો ન્યાય કરશે

she came from the ends of the earth

આ રૂઢિપ્રયોગનો અર્થ એ છે કે તે ખૂબ દૂરથી આવી હતી. વૈકલ્પિક અનુવાદ: ""તેણીની ખૂબ જ મોટા અંતરેથી આવી હતી"" અથવા ""તે ખૂબ દૂર જગ્યાએથી આવી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

someone greater than Solomon is here

ઈસુ પોતાના વિશે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, જે સુલેમાન કરતાં મહાન છું, અહીં છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

someone greater than Solomon

ઈસુ પોતાના વિશે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું સુલેમાન કરતાં મહાન છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)