gu_tn/luk/11/27.md

1.7 KiB

General Information:

આ ઈસુના શિક્ષણમાં વિરામ દર્શાવે છે. એક સ્ત્રી આશીર્વાદ આપે છે અને ઈસુ જવાબ આપે છે.

Now it happened that

આ શબ્દસમૂહ વાર્તામાંની મહત્વપૂર્ણ ઘટનાને ચિહ્નિત કરવા અહીં વપરાયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

raised her voice above the crowd

આ રૂઢિપ્રયોગનો અર્થ ""ટોળાના અવાજ કરતાં મોટેથી બોલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

Blessed is the womb that bore you and the breasts at which you nursed

સ્ત્રીના શરીરના ભાગોનો ઉપયોગ સંપૂર્ણ સ્ત્રીનો ઉલ્લેખ કરવા માટે થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""તે સ્ત્રી માટે કેટલું સારું છે કે જેણે તમને જન્મ આપ્યો અને તેના સ્તનોથી તમને પોષણ આપ્યું"" અથવા ""જે સ્ત્રી કેટલી ખુશ હોવી જોઈએ જેણે તમને જન્મ આપ્યો અને તેના સ્તનોથી તમને પોષણ આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)