gu_tn/luk/11/25.md

1.3 KiB

finds it swept out and put in order

આ રૂપક વ્યક્તિ વિશે એવી રીતે વાત કરે છે જાણે તે એક એવું ઘર હોય કે જેની સાફ-સફાઈ થયેલી હોય અને વસ્તુઓ તેની જગ્યાએ મૂકવામાં આવી હોય. તે ગર્ભિત છે કે ઘર હજી પણ ખાલી છે. આ સ્પષ્ટ માહિતી સાથે સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગે છે કે તે વ્યક્તિ એક ઘરની જેમ હોય કે કોઈએ તે જ્યાંની હોય ત્યાં મૂકીને તેને સ્વચ્છ અને વ્યવસ્થિત ગોઠવ્યું હોય, પરંતુ તેને ખાલી છોડી દીધું હોય"" અથવા ""એવું લાગે છે કે વ્યક્તિ ઘરની જેમ સ્વચ્છ અને વ્યવસ્થિત છે, પણ ખાલી છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])