gu_tn/luk/11/22.md

820 B

when one who is stronger than him ... divide his possessions

તે ઈસુએ શેતાન અને તેના અશુદ્ધ આત્માઓને હરાવ્યા એ વિશે એવી રીતે જણાવે છે જાણે ઈસુ એક બળવાન વ્યક્તિ હોય જેઓ એક બળવાન વ્યક્તિનું જે હોય તેને લઈ લેતા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

takes away his armor

માણસના હથિયારો અને સુરક્ષાને દૂર કરે છે

divides his possessions

તેની સંપત્તિ ચોરી કરે છે અથવા ""તેને જોઈએ તે કંઈપણ લઈ લે છે