gu_tn/luk/11/19.md

1.4 KiB

Now if I ... by whom do your followers drive them out?

જો હું ... કોના સામર્થ્યથી તમારા અનુયાયીઓ અશુદ્ધ આત્માઓને લોકોને છોડવા દબાણ કરે છે? લોકોને શીખવવા ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. ઈસુના પ્રશ્નનો અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો હું ... તો આપણે સહમત થવું જોઈએ કે તમારા અનુયાયીઓ પણ બાલઝબૂલના સામર્થ્યથી જ અશુદ્ધ આત્માઓને કાઢે છે. પરંતુ તમે વિશ્વાસ કરતાં નથી કે તે સાચું છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

they will be your judges

તમારા અનુયાયીઓ જેઓ ઈશ્વરના સામર્થ્યથી અશુદ્ધ આત્માઓને કાઢે છે તે તમારો ન્યાય કરશે જે તમે કહી રહ્યા છો કે હું બાલઝબૂલના સામર્થ્યથી અશુદ્ધ આત્માઓને કાઢું છું