gu_tn/luk/11/17.md

1.4 KiB

Every kingdom divided against itself is made desolate

રાજ્ય અહીં તેમાંના લોકોનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો રાજ્યના લોકો એકબીજા સાથે લડે, તો તેઓ તેમના રાજ્યનો નાશ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

a house divided against itself falls

અહીં ""ઘર"" એ એક પરિવારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો કુટુંબના સભ્યો એકબીજા સાથે લડે, તો તેઓ તેમના પરિવારને બરબાદ કરી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

falls

પતન થાય છે અને નાશ પામે છે. ઘરની આ તૂટી પડતી પ્રતિમા જ્યારે કુટુંબના સભ્યો એકબીજા સાથે લડતા હોય ત્યારે કુટુંબના વિનાશનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)