gu_tn/luk/11/16.md

865 B

General Information:

ઈસુ ટોળાને જવાબ આપવાનું શરૂ કરે છે.

Others tested him

બીજા લોકોએ ઈસુની કસોટી કરી. તેઓ ઇચ્છતા હતા કે તેઓ સાબિત કરે કે તેમનો અધિકાર ઈશ્વર તરફથી છે.

and sought from him a sign from heaven

અને તેમને સ્વર્ગમાંથી કોઈ નિશાની આપવા કહ્યું અથવા ""માંગણી કરીને કે તેઓ સ્વર્ગમાંથી કોઈ નિશાની આપે."" આ રીતે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ સાબિત કરે કે તેમનો અધિકાર ઈશ્વર તરફથી છે.