gu_tn/luk/11/14.md

2.8 KiB

General Information:

જ્યારે ઈસુ એક મૂંગા વ્યક્તિમાંથી અશુદ્ધ આત્માને કાઢે છે ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવે છે.

Now

લેખક નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા આ શબ્દનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

Jesus was driving out a demon

વધારાની માહિતી ઉમેરવામાં તે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ એક વ્યક્તિમાંથી અશુદ્ધ આત્માને કાઢી રહ્યા હતા"" અથવા ""ઈસુ વ્યક્તિને અશુદ્ધ આત્માથી મુક્ત બનાવતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

a demon that was mute

અશુદ્ધ આત્મા પાસે લોકોને બોલતા અટકાવવાની શક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""અશુદ્ધ આત્મા કે જેના કારણે વ્યક્તિ બોલવા માટે અસમર્થ બન્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Now

આ શબ્દનો ઉપયોગ અહીં ક્રિયા ક્યાં શરૂ થાય છે તે ચિહ્નિત કરવા માટે થયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. જ્યારે અશુદ્ધ આત્મા વ્યક્તિમાંથી બહાર આવે છે, ત્યારે કેટલાક લોકો ઈસુની ટીકા કરે છે, અને તે બાબત ઈસુને દુષ્ટ આત્માઓ વિશે શીખવવા તરફ દોરી જાય છે.

when the demon had gone out

વધારાની માહિતી ઉમેરવી એ મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે અશુદ્ધ આત્મા વ્યક્તિમાંથી નીકળી ગયો હતો"" અથવા ""જ્યારે અશુદ્ધ આત્માએ વ્યક્તિને છોડી દીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the man who had been mute spoke

તે વ્યક્તિ જે બોલવા અસમર્થ હતો તે હવે બોલ્યો