gu_tn/luk/11/12.md

1.1 KiB

Or if he asks ... scorpion to him?

ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને નિવેદન તરીકે પણ લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને જો તે ઈંડું માગે તો તમે તેને ક્યારેય વીંછી આપશો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

a scorpion

વીંછી એક કરોળિયા જેવું જ છે, પરંતુ તેને ઝેરી ડંખવાળી પૂંછડી હોય છે. જ્યાં તમે છો ત્યાં જો વીંછીની જાણકારી ન હોય, તો તમે તેને ""ઝેરી કરોળિયો"" અથવા ""કરોળિયો કે જે ડંખ મારે છે"" રીતે તેનું અનુવાદ કરી શકો છો (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)