gu_tn/luk/11/08.md

1.2 KiB

I say to you

ઈસુ શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા. ""તમે"" શબ્દ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

to give it to him because he is ... his ... his ... him ... he needs

ઈસુ શિષ્યોને એવી રીતે સંબોધે છે જાણે કે તેઓ જ એ વ્યક્તિ છે જે રોટલી માગી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેને રોટલી આપો કેમ કે તે ... તેની ... તે ... તેને જરૂર છે

yet because of your shameless persistence

આ શબ્દો અમૂર્ત નામ ""આગ્રહ"" ને દૂર કરવા માટે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે નિર્લજ્જતાપૂર્વક વળગી રહ્યા"" અથવા ""કારણ કે તમે હિંમતભેર તેની પાસે માંગવાનુ ચાલુ રાખ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)